Part -2 ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયાનું નિદાન કેવી રીતે થઇ શકે ? સામાન્ય રીતે સ્લીપ એપ્નીયાનું નિદાન તબીબી રીતે થઇ શકે છે પરંતુ તેનું સચોટ નિદાન કરવા માટે રાત્રી દરમિયાન સ્લીપ સ્ટડી કરવામાં આવે છે. જેને પોલિસોમ્નોગ્રાફી કહે છે. સ્લીપ સ્ટડીમાં આખી રાત ઊંઘ દરમિયાન વ્યક્તિના અલગ અલગ અવયવોમાં થતાં પરિવર્તનો, ઓક્સિજનનું પ્રમાણ, હૃદયના ધબકારા નોંધવામાં […]