Tag

નસકોરા
Obstructive Sleep Apnea (Part -1) નસકોરા શું છે ? નસકોરા એ ઊંઘ દરમિયાન શ્વાસોચ્છવાસના કારણે શ્વસનમાર્ગની ચામડી તથા સ્નાયુના વાઈબ્રેશનને કારણએ ઉત્પન્ન થતો અવાજ છે જે ઊંઘ દરમિયાન શ્વસનમાર્ગના સ્નાયુઓ શિથિલ થવાથી થાય છે. શું નસકોરા બોલવા સામાન્ય છે ? નસકોરા બોલવા એ ઘણાં સાહજિક છે પણ એ ઘણાં લોકોને સ્લીપ એપ્નીયા, જે એક પ્રકારની...
Read More